સીરિયાના ડોમામાં બળવાખોરાના કબજામાંથી મુક્ત લોકો દમશ્ક પહોંચ્યા

સીરિયાના ડોમામાં બળવાખોરાના કબજામાંથી મુક્ત લોકો દમશ્ક પહોંચ્યા

દમશ્ક: સીરિયાના ડોમામાં વિદ્રોહીઓના કબજામાંથી છોડાવાયેલા લોકોનો બીજો જથ્થો દમિશ્ક પાસે સીરિયાના સૈન્ય સ્થળે પહોંચ્યો હતો. પહેલા જથ્થામાં અંદાજે 150 લોકો આવ્યા હતા. એટલા જ લોકો બીજા જથ્થામાં પહોંચ્યા હતા. 6 અન્ય જથ્થા હજી દમિશ્ક પહોંચવાના છે.