દમાસ્કસમાં ગઠબંધન સેનાના હવાઈ હુમલા, 3 દિવસમાં 110નાં મોત નિપજ્યાં

દમાસ્કસમાં ગઠબંધન સેનાના હવાઈ હુમલા, 3 દિવસમાં 110નાં મોત નિપજ્યાં

દમાસ્કસઃ સીરિયાની રાજધાની દમાસ્કસમાં ગઠબંધન સેનાએ આતંકીઓના ઠેકાણાં પર સંયુક્ત ઓપરેશન ચલાવી બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 71 લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 18 બાળકો પણ સામેલ છે. સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં રવિવારથી બુધવાર સુધી 110 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. યુએન  દ્વારા સાત વર્ષથી ચાલતા આ યુદ્ધનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યો છે.