ચીની કલાકારે ઓસ્ટ્રેલિયાની શરણાર્થી નીતિના વિરોધમાં 60 મીટરની રબર બોટ બનાવી

ચીની કલાકારે ઓસ્ટ્રેલિયાની શરણાર્થી નીતિના વિરોધમાં 60 મીટરની રબર બોટ બનાવી

સિડની: ચીની આર્ટિસ્ટ એઈ વીવેઈ ઓસ્ટ્રેલિયાની ખરાબ શરણાર્થી નીતિની ટીકા કરવા માટે અહીં કાકાટુ આઈસલેન્ડમાં કલાકૃતિ લગાવી છે. પોતાની કલાકૃતિ લૉ ઓન જર્ની સાથે દેખાતી વ્યક્તિ ચીની આર્ટિસ્ટ એઈ વીવેઈ નજરે ચઢે છે. આ કલાકૃતિમાં 60 મીટર લાંબી રબર બોટમાં 300થી વધુ લોકોને બેઠેલા બતાવાયા છે.