કેનેડાઃ રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી 

કેનેડાઃ રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી 

કેનેડાની સૌથી મોટી રિફાઈનરીમાં વિસ્ફોટ અને આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગથી અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું કે પ્લાન્ટના બધા કર્મચારીઓ સલામત છે. 4 લોકોને ઈજા પહોંચી છે. રિફાઈનરીથી સતત આગની જ્વાળા અને ધુમાડાના ગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. કેનેડાની આ સૌથી મોટી રિફાઈનરીમાં એક દિવસમાં 3,00,000 બેરલની રિફાઈન્ડ ઉત્પાદન બનાવવાની ક્ષમતા છે.