બ્રિટન: સોનીના હેડક્વાર્ટરમાં ચપ્પા વડે હુમલો, 2ને ઇજા

બ્રિટન: સોનીના હેડક્વાર્ટરમાં ચપ્પા વડે હુમલો, 2ને ઇજા

બ્રિટનના કેનસિંગ્ટન સ્થિત સોની મ્યુઝિકના હેડક્વાર્ટરમાં શુક્રવારે ચપ્પા વડે હુમલો કરાયો હતો. વિવાદની શરૂઆત મ્યુઝિક કંપનીના કિચનથી થઈ. વિવાદ જોઈ સંસ્થાના કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા જેમના પર રસોઈ કર્મીએ ચપ્પા વડે હુમલો કરી દીધો. આ હુમલામાં બે ઘવાયા હતા. માહિતી અનુસાર હુમલાખોરે ગોળી મારવાની ધમકી પણ આપી હતી. એક આરોપીની ધરપકડ કરાઈ છે.