બ્રાઝિલના રોડ્રિગોના 80 ફૂટ ઊંચાં મોજાં પર સર્ફિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

બ્રાઝિલના રોડ્રિગોના 80 ફૂટ ઊંચાં મોજાં પર સર્ફિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

બ્રાઝિલના સર્ફર રોડ્રિગો કોક્સાએ સૌથી ઊંચાં મોજાં પર સર્ફિંગનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તેમણે ગત વર્ષે 8 નવેમ્બરે પોર્ટુગલના કિનારે 80 ફૂટ ઊંચાં મોજાં પર સફળ સર્ફિંગ કર્યુ હતું. હવે વર્લ્ડ સર્ફ લીગે તેમની આ સર્ફિંગને સત્તાવાર રીતે માન્યતા આપી છે. તે માટે તેમને કેલિફોર્નિયામાં બિગ બેગ એવૉર્ડ્સ અપાશે.