બ્રાઝિલ : ડેમ તૂટવાની ઘટનામાં મૃતકાંક 99ને પાર

બ્રાઝિલ : ડેમ તૂટવાની ઘટનામાં મૃતકાંક 99ને પાર

બ્રાઝિલના બ્રુમાડિનો શહેરની ફીજાયો લોહ અયસ્કા ખાણનો ડેમ તૂટવાની ઘટનામાં મૃતકાંક 99ને વટાવી ગયો છે. હજુ પણ લગભગ 250થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. આ ખાણ બ્રાઝિલની સૌથી મોટી માઈનિંગ કંપની વેલની હતી. હજુ બચાવ ટીમના સભ્યો પીડિતોની શોધખોળ કરી રહ્યા છે.