બાંગ્લાદેશ: PM શેખ હસીનાએ વિપક્ષ સાથે બેઠક કરી 

બાંગ્લાદેશ: PM શેખ હસીનાએ વિપક્ષ સાથે બેઠક કરી 

આ તસવીર બાંગ્લાદેશની રાજધાની ઢાકાની છે. ત્યાં વડાપ્રધાન શેખ હસીનાએ વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમાં 20 વિપક્ષી નેતા હાજર રહ્યા હતા. મંત્રણાનો એજન્ડા પૂર્વ વડાપ્રધાન ખાલિદાની સજાનો હતો. પહેલાં હસીનાની સત્તારૂઢ પાર્ટી અવામી લીગે વિપક્ષ સાથે મંત્રણા કરવાનો ઈનકાર કરી દીધો હતો. બાંગ્લાદેશમાં આગામી મહિને ચૂંટણી યોજાશે.