સ્ટેશન નજીક ટ્રેનમાં આગ લાગી, મુસાફરોને સુરક્ષિત બચાવી લેવાયા

સ્ટેશન નજીક ટ્રેનમાં આગ લાગી, મુસાફરોને સુરક્ષિત બચાવી લેવાયા

કરાચી: બ્રિટનમાં ગુરુવારે એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ટ્રેનમાં 100 યાત્રી સવાર હતા. આગ ન્યુ મેલ્ડન સ્ટેશન પાસેથી પસાર થતી વખતે લાગી હતી. ધુમાડો અને જ્વાળાઓ જોઈને મુસાફરોને એલર્ટ કરાયા. લંડન સાઉથ વેસ્ટર્ન સ્ટેશને ટ્રેન અટકાવાઈ. બચાવ ટુકડીએ 1 કલાકની જહેમત બાદ બધા યાત્રીઓને સુરક્ષિત બચાવી લીધા. તેમાં 3 ડબા સળગી ગયા.