સેનાએ જત શહેરમાં યુવકની હત્યા બાદ નાકાબંધી કરી, આરોપીઓની શોધખોળ હાથધરી

સેનાએ જત શહેરમાં યુવકની હત્યા બાદ નાકાબંધી કરી, આરોપીઓની શોધખોળ હાથધરી

જેરુસલેમ: ઈઝરાયલી સેનાએ સોમવારે એક વિસ્તારની નાકાબંધી કરી છે જ્યાં 35 વર્ષીય ઈઝરાયલી રબ્બીને કેટલાક બંદૂકધારીઓએ નબ્બલ વિસ્તારના જત શહેરના વેસ્ટબેન્ક ગામ નજીક ડ્રાઈવિંગ કરી રહ્યો હતો ત્યારે ગોળી મારી હતી. ગુનેગારને પકડી પાડવા માટે ઈઝરાયલી સેનાએ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો. મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવાઈ રહ્યું છે. દરેક ઘરની તપાસ કરવામાં આવી રહી છે.