અમેરિકા: હિમવર્ષાને કારણે મિશિગનના હાઈવે પર 60 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

અમેરિકા: હિમવર્ષાને કારણે મિશિગનના હાઈવે પર 60 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

મિશિગન: અમેરિકામાં ચાલુ અઠવાડિયે જોરદાર હિમવર્ષા થઈ છે જે હવે અકસ્માતનું કારણ બની રહી છે. હાઈવે પર બરફ અને ધૂંધળા વાતાવરણને કારણે શનિવારે એક પછી એક 60 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ 5 વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. હિમવર્ષાને કારણે 4 લાખ ઘરોની વીજળી ગુલ થઈ છે.