ઈટાલી: આશ્રય આપવાના ઈનકાર બાદ સ્પેનના વેલેંસિયા પોર્ટ પહોંચ્યા 600થી વધુ શરણાર્થી

ઈટાલી: આશ્રય આપવાના ઈનકાર બાદ સ્પેનના વેલેંસિયા પોર્ટ પહોંચ્યા 600થી વધુ શરણાર્થી

ઈટાલીએ ભૂમધ્યસાગરમાં સેંકડો શરણાર્થીઓને લઈ જઈ રહેલા જહાજ માટે પોતાના પોર્ટ ખોલવાનો ઈનકાર કરી દીધો હતો. ઇનકાર કર્યા બાદ આ શરણાર્થી સ્પેન પહોંચ્યા હતા. વેલંસિયા પોર્ટ પર ઉતરેલા 630 શરણાર્થીઓમાં 100થી વધુ બાળકો પણ સામેલ છે. તેમની નૌકા ક્ષમતા કરતા વધુ ભરેલી હોવાના કરાણે એક સપ્તાહ પહેલા સમુદ્રમાં પલટી ગઈ હતી.