અફઘાન : આતંકીઓએ સુરક્ષાદળોની 8 પોસ્ટ પર કબજો, હુમલામાં 37નાં મોત

અફઘાન : આતંકીઓએ સુરક્ષાદળોની 8 પોસ્ટ પર કબજો, હુમલામાં 37નાં મોત

અફઘાનિસ્તાનના ઉત્તર કુંદુજ પ્રાંતમાં તાલિબાન આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. જેમાં 13 સુરક્ષાકર્મી સહિત 37 લોકોના મોત નિપજ્યા હતા. પ્રાંતીય સમિતિના પ્રમુખ મોહમ્મદ યુસુફ અયુબીએ જણાવ્યું હતુ કે આતંકીઓએ તપાસ ચોકીને નિશાન બનાવી હતી. આતંકીઓએ દાવો કર્યો છે કે 8 ચોકીઓ પર તેમણે કબજો કરી લીધો છે.