યમનમાં સુરક્ષાદળો અને હૌથી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરાયું

યમનમાં સુરક્ષાદળો અને હૌથી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરાયું

યમનમાં સુરક્ષાદળો અને હૌથી વિદ્રોહીઓ વચ્ચે મંગળવાર રાત્રિ દરમિયાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું હતુ. તેમ છતાં અલ હુદયદામાં અનેક હૌથી સમર્થકો હથિયારો સાથે બુધવારે મોરચો સંભાળી રહ્યા હતા. કેટલાક સ્થળોએ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. સાઉદીની સરકારની અલ અરબિયા ચેનલે જણાવ્યું કે હૌથી સમર્થક કરાર પર અમલ કરવા માગતા નથી. હવે જોવુ રહ્યું કે આ યુધ્ધનો અંત ક્યારે આવશે.