ચીનમાં મેટ્રો લાઈનના બનાવતી વખતે માર્ગ ધસી પડતાં 8ના મોત નિપજ્યાં

ચીનમાં મેટ્રો લાઈનના બનાવતી વખતે માર્ગ ધસી પડતાં 8ના મોત નિપજ્યાં

બેઈજિંગ: ચીનના ગુઆંગદોંગ પ્રાંતમાં મેટ્રો ટ્રેનનો નવો માર્ગ બની રહ્યો છે. માર્ગ ધસી પડવાને કારણે આઠ લોકો મૃત્યુ પામ્યા છે. ત્રણ અન્ય લોકો ગુમ છે. ઘટનામાં નવ અન્ય લોકો ઘવાયા છે. દુર્ઘટના બુધવાર રાતે ક્રોસ-સેક્શન સર્જાઈ હતી. 3 ઘાયલોની હાલત ગંભીર હોવાના સમાચાર મળી રહ્યા છે.