અફઘાનિસ્તાનમાં મસ્જિદ પાસે વિસ્ફોટમાં 4 બાળકો સહિત 6નાં મોત

અફઘાનિસ્તાનમાં મસ્જિદ પાસે વિસ્ફોટમાં 4 બાળકો સહિત 6નાં મોત

કાબુલ: અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં મંગળવારે એક વિસ્ફોટ થયો હતો, આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેમાં ચાર બાળકો સહિત 6 લોકોનાં મોત નિપજ્યા હતા. આ વિસ્ફોટ શિંદાદ જિલ્લામાં હુઆએક મસ્જિદ પાસે થયો હતો. વિસ્ફોટમાં ઈજાગ્રસ્તોમાં 9 બાળકો પણ છે. ગત મે મહિનામાં પણ કાબુલમાં થયેલા વિસ્ફોટમાં 25નાં મોત નીપજ્યાં હતાં.