ન્યુયોર્ક સિટીની ઈસ્ટ રિવરમાં હેલિકોપ્ટર ક્રેશમાં 5નાં મોત

ન્યુયોર્ક સિટીની ઈસ્ટ રિવરમાં હેલિકોપ્ટર ક્રેશમાં 5નાં મોત

ન્યુયોર્ક: અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં રવિવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. હેલિકોપ્ટર બેલેન્સ ગુમાવતા ઈસ્ટ રિવરમાં પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત 6 લોકો સવાર હતા. બધા મૃત્યુ પામ્યા પરંતુ ફક્ત પાઈલટ જીવિત બચી ગયો છે. પોલીસ ઈસ્ટ રિવરથી હેલિકોપ્ટરનો કાટમાળ અને પાંચ લોકોનાં શબ કાઢવા માટે કામગીરી હાથધરી છે.