સિલિકોન વેલીમાં માર્ગો પર પડેલી સોયો હટાવવા 5 કરોડ રૂપિયા ખર્ચ કરશે

સિલિકોન વેલીમાં માર્ગો પર પડેલી સોયો હટાવવા 5 કરોડ રૂપિયા ખર્ચ કરશે

સાન ફ્રાન્સિસ્કો શહેરની શેરીઓમાં પડેલી સોયો અને ગંદકીએ લોકોનું જીવન નર્ક બનાવી દીધું છે. બેઘરોનો કબજો પણ સમસ્યા બની ગઈ છે. મુક્તિ માટે મેયર માર્ક ફેરલે 13 મિલિયન ડોલરનું ક્લીન કેમ્પેઈન ચલાવ્યું છે. આ પૈસાથી સફાઈ કરતું મશીન ખરીદાશે.તેમજ શૌચાલય લગાવાશે. સોય હટાવવા માટે 5 કરોડ રૂપિયાના બજેટમાં લોકોની ભરતી કરાશે.