ઈરાની દૂતાવાસની બાલ્કની પર 4 દેખાવકારો નો 3 કલાક સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો

ઈરાની દૂતાવાસની બાલ્કની પર 4 દેખાવકારો નો 3 કલાક સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો

લંડન: ચાર યુવક ઈરાન સરકાર વિરુદ્ધ દેખાવો કરવા માટે ઈરાની દૂતાવાસની બાલ્કની પર ચઢી ગયા હતા. લંડન પોલીસે ચાર દેખાવકારોની ધરપકડ કરી છે. અહીં તેમણે ઈરાનનો ધ્વજ ઉતારી દીધો હતો. આ લોકો શિરાજી કલ્ચરની એડવોકસી કરી રહ્યાં હતા. ચારેય દેખાવકારોનો 3 કલાકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.