મ્યાનમાર : સંસદભવન ઉપર ગેરકાયદે રીતે ડ્રોન ઉડાડવા બદલ 2 પત્રકારોની ધરપકડ

મ્યાનમાર : સંસદભવન ઉપર ગેરકાયદે રીતે ડ્રોન ઉડાડવા બદલ 2 પત્રકારોની ધરપકડ

નૈપિતા: મ્યાનમારના સંસદભવન ઉપર પરવાનગી વિના ગેરકાયદે ડ્રોન ઉડાડવાના આરોપમાં મહિલા અને એક પુરુષ પત્રકારને જેલ મોકલી દેવાયાં છે. ઉલ્લેખનીય છે કે સિંગાપોરની લાઉ હોનની મલેશિયાના મોક ચોય લિન સાથેના પિતાને ગેરકાયદે રીતે ડ્રોન ઉડાડવા બદલ ધરપકડ કરાઈ હતી. શુક્રવારે બંનેને કોર્ટમાં હાજર કરાયાં હતાં. દોષી સાબિત થતાં બંનેને 3 વર્ષની જેલ થઈ શકે છે.