102.34 કેરેટનો હીરો હરાજીમાં મુકાયો

102.34 કેરેટનો હીરો હરાજીમાં મુકાયો

લંડનના એક ઓક્શન હાઉસ દ્વારા 102.34 કેરેટનો આ હીરો હરાજી માટે મુકાયો છે. તે વિશ્વનો સૌથી મોટો રાઉન્ડ ડાયમંડ છે અને કલર, ક્લેરિટી, કટ અને કેરેટ એમ બધા માપદંડથી પરફેક્ટ છે. હરાજીમાં તેના 3.37 કરોડ ડોલર (216 કરોડ રૂપિયા) ઉપજવાની ઓક્શન હાઉસને અંદાજ લગાવ્યો છે.