ડીજિટલ યુગમાં 5જી વાયરલેસ બ્રોડબેન્ડ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું

ડીજિટલ યુગમાં 5જી વાયરલેસ બ્રોડબેન્ડ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું

લાસવેગાસઃ ડિજીટલ યુગમાં વધતી જતી ઈન્ટરનેટની માગને ધ્યાનમાં રાખીને 5જી વાયરલેસ બ્રોડબેન્ડ ટેક્નોલોજી લાસવેગાસમાં ઈન્ટેલ બુથ ખાતે પ્રદર્શિત કરવામાં આ‌વી હતી. આ તસવીરમાં જોર્ડન જ્તાકીન 5 જી વાયરલેસ ટેક્નોલોજીમાંથી પસાર થતો નજરે ચડે છે. વાયરલેસ 5જી ટેક્નોલોજીથી લોકો સરળતાથી દુનિયા સાથે પળભરમાં જોડાઈ શકશે.