LAVAએ Z શ્રેણીના ચાર નવા ફોન લોન્ચ કર્યા

LAVAએ Z શ્રેણીના ચાર નવા ફોન લોન્ચ કર્યા

દેશની સ્માર્ટફોન બનાવનાર લાવા ઇન્ટરનેશનલે બુધવારના Z સિરીઝના ચાર નવા ફોન લોન્ચ કર્યા જે છે “Z60”, “Z70”, “Z80” અને “Z90”.

આ ફોનના ભાવ ₹5,500થી લઈને ₹10,750 સુધી છે. આ ફોનમાં ડ્યુઅલ બોહકે મોડ આપેલ છે.

Z60માં આગળ અને પાછળ બન્ને કેમેરામાં બોહકે મોડ છે.

Z70માં ફિંગરપ્રિન્ટ સ્કેનરની સુવિધા છે જે એપ્સને અનલોક કરવામાં મદદ આવી શકે.

Z80 અને Z90 બન્નેમાં ડ્યુઅલ બોહકે મોડ છે Z90માં લો લાઇટમાં પણ સારા ઇમેજ લેવાની સુવિધા છે.

ચારે ફોન એન્ડ્રોઇડ 7.0 નોઉગત પર ચાલે છે.

કંપની 1 ઓક્ટોબરથી લઈને 31 ડિસેમ્બર સુધી “મની બેક ચેલેન્જ” પણ આપે છે જેમાં જો કોઈ ગ્રાહકને ફોન ના ગમે એ 30 દિવસની અંદર પાછો ફોન આપી શકે છે.