સ્વદેશી પૃથ્વી-2 મિસાઈલનું પરીક્ષણ

સ્વદેશી પૃથ્વી-2 મિસાઈલનું પરીક્ષણ

જમીનથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ અને 350 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલનું પરીક્ષણ સવારે લગભગ નવ વાગ્યે 50 મિનિટ પર ઑડિશાના ચંદીપુરમાં આવેલા ટેસ્ટ રેન્જ આઇટીઆરના પરિસર ત્રણમાં મોબાઈલ લોન્ચરના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ અત્યાધુનિક મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું અને મિશનનું લક્ષ્ય પુરૂ થયું.

પૃથ્વી-2 મિસાઈલ 500 કિલોમગ્રામથી 1000 કિલોગ્રામનો વધન લઈ જવામાં સક્ષણ છે અને તે પ્રવાહી પ્રોપલ્સનથી સંચાલિત થાય છે. મિસાઈલ બંગાળની ખાડીમાં નિર્ધારિત ટાર્ગેટની નજીક તૈનાત યુદ્ધ જહાજ પર સવાર ટીમે ટર્મિનલ અને મિસાઈલના સમુદ્રમાં ઉતરવાની કામગીરી કરી.