બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાનને પરાસ્ત કર્યું

બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાનને પરાસ્ત કર્યું

વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન ટેલર (125)મી સદીની ફટકારી હતી. તેની મદદથી ઝિમ્બાબ્વેએ બીજી વન-ડે મેચમાં અફઘાનિસ્તાનને 154 રને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 333 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 30.1 ઓવરમાં 179 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાને પ્રથમ વન-ડે મેચ 154 રનતી જીતી હતી. ત્યારે તેણે 333 રન બનાવ્યા હતા અને ઝિમ્બાબ્વેની ટીમ 179 રનમાં ઓલઆઉટ થઈ હતી.