જિયાનિસે છ ફૂટ છ ઇંચ લાંબા ટિમ હાર્ડવે પરથી કુદકો મારી બાસ્કેટ કરી 

જિયાનિસે છ ફૂટ છ ઇંચ લાંબા ટિમ હાર્ડવે પરથી કુદકો મારી બાસ્કેટ કરી 

ન્યૂયોર્કઃ અમેરિકન બાસ્કેટબોલ ટીમના મિલવોકી બક્સના છ ફૂટ 9 ઇંચ લાંબા જિયોનિસ એન્ટેટોકોમ્પોએ ન્યૂયોર્ક નિક્સ ટીમ સામે શાનદાર સ્લેમ ડંક કર્યો હતો. જિયાનિસે ન્યૂયોર્ક નિક્સના છ ફૂટ છ ઇંચ લાંબા ટિમ હાર્ડવે જૂનિયર ઉપરથી જમ્પ કરીને સ્લેમ ડંક (બાસ્કેટ) કર્યો હતો. જિયાનિસે પોતાની ટીમ તરફથી 23 પોઇન્ટ હાંસલ કર્યા હતા.