ઇન્ટર ડિસ્ટ્રિક્ટ નેશનલ એથ્લેટિક્સ મીટમાં વડોદરાના તુષારેે સિલ્વર મેડલ જીત્યો

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ નેશનલ એથ્લેટિક્સ મીટમાં વડોદરાના તુષારેે સિલ્વર મેડલ જીત્યો

વડોદરા: ઇન્ટરડિસ્ટ્રિક્ટ નેશનલ એથ્લેટિક્સ મીટનું વિશાખાપટ્ટનમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બીએપીએસ શાળામાં અભ્યાસ કરતાં તુષાર સિંઘે અંડર-16 એજ ગ્રૂપમાં શોટપૂટની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે 15.22 મીટર ગોળો ફેંકી સિલ્વર મેડલ જીત્યો હતો. જે બદલ તેને રોકડ રકમ પણ એનાયત કરવામાં આવ્યું હતું.