સાઉથ આફ્રિકા સામે શ્રીલંકાએ 11 વન ડે બાદ જીત મેળવી

સાઉથ આફ્રિકા સામે શ્રીલંકાએ 11 વન ડે બાદ જીત મેળવી

શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને ડકવર્થ એન્ડ લુઇસના આધારે લેવાયેલ નિર્ણયની મેચમાં 3 રનથી હરાવી પાંચ વન ડેની શ્રેણી ચોથી વન ડેમાં વિજય મેળવ્યો હતો. પ્રથમ ત્રણ વન ડે જીતીને સાઉથ આફ્રિકાએ શ્રેણી જીતી લીધી છે. હવે તેઓ 3-1ની સરસાઇ છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી વન ડેમાં સાઉથ આફ્રિકાએ 21 ઓવરોમાં 191 રન કરવાના હતા. પણ તેઓ 9 વિકેટે 187 રન સુધી સીમીત રહ્યા હતા. શ્રીલંકા સાઉથ આફ્રિકા સામે સતત 11 મેચોની હાર બાદ જીત્યું હતું.