ભારતીય શટલર પી.વી. સિંધુએ શનિવારે સોશ્યિલ મીડિયા પર ઈન્ડિગો એયરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફ પર દુર્વ્યવહારનો આરોપ લગાડ્યું. એયરલાઈનસે આરોપને અસ્વીકાર્યો.
સિંધુની ટ્વિટ મુજબ આ ઘટના હૈદરાબાદથી મુંબઇ જવા વારી ફ્લાઇટ 6E 608ના ઉડ્યા પહેલા થઈ. ટ્વિટમાં તેમણે એયરલાઇન્સના કર્મચારીનો નામ પણ લખ્યું. સિંધુ મુજબ કર્મચારીએ બીજી મહિલા ક્રૂ સભ્ય સાથે પણ અસભ્ય રીતે વાત કરી.
એયરલાઈનના બયાન મુજબ તેમનો કર્મચારી બેડમિન્ટન ખેલાડી સાથે શાંત રીતે વાત કરતો હતો. એયરલાઈને સિંધુ ઉપર આરોપ લગાડયુકે તે વિમાનમાં મોટા સામાન સાથે બેઠા હતા જે કેબીન સ્ટોરેજ માટે ખૂબ મોટું હતું.