નડાલ હવે વાવરિન્કા સામે મુકાબલો કરશે

નડાલ હવે વાવરિન્કા સામે મુકાબલો કરશે

રોજર્સ કપ ટેનિસમાં રફેલ નડાલે સીધા સેટોમાં ફ્રાન્સના બેનોઈટ પાયરેને 6-2, 6-3થી પરાજીત કર્યો હતો. આ સાથે નડાલે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે, હવે તેનો મુકાબલો સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે થશે. પ્રથમ રાઉન્ડમાં કિર્ગીઓસ સામે ત્રણ સેટના સંઘર્ષ બાદ વિજેતા બનેલા વાવરિન્કાએ હંગેરીના માર્ટોન ફુક્સોવિચ સામે 1-6, 7-6, 7-6 ની લડત બાદ જીત મેળવી હતી.