મરે, જોકોવિક ટોપ 10 રેન્કિંગમાંથી બહાર

મરે, જોકોવિક ટોપ 10 રેન્કિંગમાંથી બહાર

સોમવારે બારે પડેલી રેન્કિંગમાં એન્ડી મરે અને નોવાક જોકોવિક એટીપી ટોપ 10 રેન્કિંગમાંથી આ વર્ષમાં પહેલી વાર બહાર થયા.

ત્રીસ વર્ષીય મરે જે કેડના સાંધાની ઇજા કારણે જુલાઈ બાદ રમ્યા નથી તે ત્રીજા થી 16માં સ્થાને પહોચ્યા.

12 વાર ગ્રાન્ડ સ્લેમ જીતનાર વર્ષના અંતે 12માં સ્થાને રહ્યા જે તેમની માર્ચ 2007થી સૌથી નીચી રેન્કિંગ છે.