મોટો 2 બાઇક રેસ: બાઇક રેસમાં 212 km/hની સ્પીડમાં બીજા રેસરની બ્રેક દબાવી દીધી 

મોટો 2 બાઇક રેસ: બાઇક રેસમાં 212 km/hની સ્પીડમાં બીજા રેસરની બ્રેક દબાવી દીધી 

ઇટલીના રેસર રોમાનો ફેનાટીએ મોટો 2 બાઇક રેસમાં 212 કિલોમીટરની સ્પીડ પર જતા બીજા રેસરની બાઇકમાં બ્રેક દબાવી દીધી હતી. જોકે  ઘટનામાં કોઇ મોટી દુર્ઘટના બની ન હતી. ફેનાટીની ટીમ મારિનેલી સ્નાઇપસે તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. તો આ સાથે જ રેસ પર બેન પણ લગાવી દીધો છે. મોટો જીપીના ઘણા રાઇડરોએ ફેનાટી પર લાઇફ બેન લગાવવાની માંગ કરી છે. તેનાથી ફેનાટીની કારકિર્દી પર મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.