મિતાલી રાજે વ્યક્ત કરી વિશ્વ કપ 2021માં રમવાની ઈચ્છા

મિતાલી રાજે વ્યક્ત કરી વિશ્વ કપ 2021માં રમવાની ઈચ્છા

ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજને 2021માં વિશ્વ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મિતાલી રાજની આગેવાનીમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટરોએ સારું ફોર્મ બતાવ્યું હતુ. મિતાલી રાજનું કહેવું છે કે તેને આગામી વિશ્વ કપમાં રમવાની ઇચ્છાને સ્થગિત નથી કરી પણ જો સારી ફિટનેસ હશે તો જરૂર વિશ્વ ક્યુપમ ભાગ લેશે અને ભારેય ટીમને ફરી એક વાર આગળ લાવવા માટે પ્રયત્ન કરશે.