મેક્સિકોના બોક્સર કાનેલો સોલ અલવારેઝે ત્રીજું વર્લ્ડ ટાઈટલ નામે કર્યું

મેક્સિકોના બોક્સર કાનેલો સોલ અલવારેઝે ત્રીજું વર્લ્ડ ટાઈટલ નામે કર્યું

મેક્સિકોના બોક્સર સોલ અરવારેઝ સુપર મિડલવેઈટ કેટેગરીનો ટાઇટલ જતીને નવો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના રોકી ફિલ્ડિંગને ત્રીજા રાઉન્ડમાં નોકઆઉટ કર્યો હતો. 28 વર્ષના અલવારેઝે કારકિર્દીમાં 54મી ફાઈટ કરી. તેમાં 51 વિજય, 1 પરાજય અને 2 ડ્રો રમ્યો. 35 વિરોધીઓને નોકઆઉટ કર્યા. અલવારેઝ ત્રણ વેઈટ કેટેગરીમાં ત્રણ વર્લ્ડ ટાઈટલ જીતનાર મેક્સિકોનો 10મો બોક્સર છે.