જીતુ, હિના આઈએસએસએફ એર પિસ્તોલમાં જીત્યા સુવર્ણ પદક

જીતુ, હિના આઈએસએસએફ એર પિસ્તોલમાં જીત્યા સુવર્ણ પદક

જીતુ રાય અને હિના સિંધુએ ભેગા થઈને ભારતને ઇન્ટરનેશનલ શૂટિંગ સપોર્ટ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડ કપમાં 10મી. એર પિસ્તોલ મિક્સડમાં પહેલું ગોલ્ડ મેડલ અપાવ્યું.

રાય જે કોમનવેલ્થ અને એશિયન ગોલ્ડ મેડલીસ્ટ લઈ ચુક્યા છે. સિંધુ પણ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા રહી ચૂક્યા છે તેમણે બન્ને પહેલી વાર ભેગા મળીને ગોલ્ડ મેડલ જીત્યું છે.