પ્રબળ ભારત ટીમે પાકિસ્તાન ને 4-0થી હરાવી એશિયા કપ હોકીના ફાઇનલ માં પ્રવેશ કર્યું

પ્રબળ ભારત ટીમે પાકિસ્તાન ને 4-0થી હરાવી એશિયા કપ હોકીના ફાઇનલ માં પ્રવેશ કર્યું

પ્રબળ ભારતીય ટીમ જે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરજીત રહી છે તેણે આજે પાકિસ્તાન ને 4-0થી હરાવીને પોતાનું સ્થાન એશિયા કપ હોકી ફાઇનલમાં પાકું કાર્યું.

ભારતીય ટીમ ને ફાઈનલમાં જગ્યા બનાવા ખાતર ડ્રો કારવાની ઝરૂર હતી પણ ચાર ગોલ ના મદદથી ભારતીય ટીમેં પોતાનો દબદબો કાયમ રાખ્યો. સતબીર સિંહ (39 મિનિટ), હરમનપ્રીત સિંહ (51 મિનિટ), લલિત ઉપાધ્યાય (52 મિનિટ) અને ગુર્જન્ટ સિંહ (57 મિનિટ)એ ભારત માટે સકોર કર્યા.

આ ભારતની પાકિસ્તાન સામે આ વર્ષે ચોથી જીત હતી. આ હાર બાદ પાકિસ્તાન ફાઇનલની દૌડમાંથી બહાર થઈ ગયું છે અને ભારત હવે કોરિયા અથવા મલેશિયા સામે રમશે.