ભારતે મલેશિયાને હરાવી એશિયા કપ જીત્યો

ભારતે મલેશિયાને હરાવી એશિયા કપ જીત્યો

રવિવારના ભારતે 10 વર્ષ બાદ મલેશિયાને 2-1થી હરાવીને એશિયા કપ પોતાના નામે કર્યું. ભારતનું આ હવે કુલ ત્રણ વખત એશિયા કપ જીતી છે.

પહેલા વર્ષ 2003માં કુઆલા લમ્પુરમાં, વર્ષ 2007માં ચેન્નઈમાં અને હવે રમનદીપ સિંહ (3 મિનિટ) અને લલિત ઉપાધ્યાય (29 મિનિટ)ના ગોલના મદદથી ભારત ત્રીજી વખત જીત પ્રાપ્ત કરી. મલેશિયાની ટીમ જે સુધરતી આવી છે તેમણે ભારતને સારી લડત આપી. શાહરિલ સાબહના 50 મિનિટે ગોલના કારણે ભારત ઉપર છેલ્લી 10 મિનિટમાં સારો દબાવ હતો.

બીજી તરફ પાકિસ્તાને કોરિયાને 6-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો.