જેરાર્ડ પિકે ઓફ સિઝનમાં બાળકો સાથે સમય વિતાવ્યો

જેરાર્ડ પિકે ઓફ સિઝનમાં બાળકો સાથે સમય વિતાવ્યો

ટબોલની નેશન્સ લીગની ગ્રુપ સ્ટેજની મેચોની શરૂઆત 13 ઓક્ટોબરથી થઇ રહી છે. ફૂટબોલના ઓફ સિઝનમાં સ્પેનન પુર્વ ડિફેન્ડર જેરાર્ડ પિક પણ આ સમયે બાળકો સાથે સમય વિતાવી રહ્યો છે. તેણે પાંચ વર્ષનો પુત્ર મિલાન અને ત્રણ વર્ષનો પુત્ર સાશા સાતે કિચડમાં રમત વખતેનો એક ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરતાં તેણે લખ્યું હતું કે અમારી મસ્તી પુરી નથી થતી. જેરાર્ડની પત્નિ કોલંબિયન સિંગર શકીરા વર્લ્ડ ટુર પર છે. વીડિયો લાઇક કરતા લખ્યું કે મારા બાળકો માટે કપ કેક બનાવો. અત્રે ઉલ્લેખનિય છે કે, જેરાર્ડ પિકે વર્લ્ડ કપ બાદ ફૂટબોલમાંથી સન્યાસ લીધો હતો.