ફૂટબોલર રાફિન્હાન પર આર્થિક સંકટ, આડીડાસ સાથે કરાર તોડવા પર 8 કરોડનો દંડ થઈ શકે છે 

ફૂટબોલર રાફિન્હાન પર આર્થિક સંકટ, આડીડાસ સાથે કરાર તોડવા પર 8 કરોડનો દંડ થઈ શકે છે 

બાર્સેલોનાના ફૂટબોલ રાફિન્હા પર સ્પોર્ટસવિયર કંપની આડીડાસ સાથે કરાર તોડવા પર 1 મિલિયન યુરો આશરે 8 કરોડનો દંડ થઈ શકે છે. 25 વર્ષના બ્રાઝિલિયન ફૂટબોલર રાફિન્હાએ જુલાઈ 2011માં આડીડાસ સાથે કરાર કર્યો હતો. પણ તેણે 2017માં એક જાપાનની સ્પોર્ટસના બુટ બનાવતી કંપની પહેરવાની શરૂઆત કરી હતી. તેના પર રાફિન્હાને કહ્યું હતું કે 2015 અને 2017માં પગમાં ઈજા થઈ હતી. પણ આડીડાસે તેને સપોર્ટ કર્યો ન હતો. નેધરલેન્ડની કોર્ટે રાફિન્હાને આડીડાસના જ બુટ પહેરવા કહ્યું હતુ. નહિતર 8 કરોડનો દંડ ભરવો પડશે.