બ્રિટિશ રેસર બિલી મોંગરે અકસ્માતમાં પગ ગુમાવ્યા, સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો

બ્રિટિશ રેસર બિલી મોંગરે અકસ્માતમાં પગ ગુમાવ્યા, સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો

બ્રિટિશ રેસર બિલી મોંગરને આ વર્ષનો સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરનો હેલેન રોલાસન એવોર્ડ મળ્યો છે. 19 વર્ષના મોંગરે ગયા વર્ષે એપ્રિલમાં ફોર્મ્યૂલા-4 રેસિંગ દરમિયાન અકસ્માતમાં બંને પગ ગુમાવી દીધા હતા. તે આ વર્ષે માર્ચમાં ટ્રેક પર પાછો ફર્યો અને બ્રિટિશ ફોર્મ્યુલા-3 ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. મોંગરે સપ્ટેમ્બરમાં ડોનિંગટન પાર્કમાં બ્રિટિશ એફ-3 રેસમાં પોલ પોઝીશન હાંસલ કરી હતી.