બોસ્ટન સેલ્ટિક્સે રેકોર્ડ બનાવવાથી એક પગલું દૂર 

બોસ્ટન સેલ્ટિક્સે રેકોર્ડ બનાવવાથી એક પગલું દૂર 

ચેમ્પિયન બોસ્ટન સેલ્ટિક્સે અમેરિકન બાસ્કેટબોલ લીગ એનબીએમાં મિલવોકી બક્સને 117-113થી હરાવ્યો હતો. સેલ્ટિક્સ તરફથી કાયરી ઈરવિંગે 28 અને એલ હરફોર્ડ અને ગોર્ડન હેવર્ડને 18-18 પોઈન્ડ બનાવ્યા. હેવર્ડની ટીમ તરફથી 24મી થ્રી પ્વાઈન્ટર કર્યો. હવે બોસ્ટન સેલ્ટિક્સ સૌથી વધુ થ્રી પ્વાઈન્ટર કરવાથી માત્ર એક પગલુ દુરી છે. ક્લીવલેન્ડ કેવેલિયર્સે ગત સીઝનમાં 25 થ્રી પ્વાઈન્ટર કર્યા હતા. સેલ્ટિક્સ તરફથી આ સીઝવમાં 6 અલગ - અલગ ખેલાડીઓએ થ્રી પ્વાઈન્ટર કર્યા છે. એનબીએની અન્ય મેચોમાં ફિલાડેલ્ફિલા સેવન સિક્સર્સે લોસ એન્જિલિસ લેકર્સને 122-113, ડેનવર નગેટ્સે ક્લીવલેન્ડ કેવેલિયર્સને 110-91 અને સેક્રેમેન્ટો કિંગ્સને અટલાન્ટા હોક્સને 146-115થી હરાવ્યું.