લા લીગા: છેલ્લી પાંચ મેચમાં બાર્સેલોનાનો ચોથો વિજય

લા લીગા: છેલ્લી પાંચ મેચમાં બાર્સેલોનાનો ચોથો વિજય

મેડ્રિડ: બાર્સેલોનાએ મલાગાને 2-0થી હરાવીને સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં છેલ્લી પાંચ મેચમાં ચોથો વિજય હાંસલ કર્યો હતો. બાર્સેલોના તરફથી લુઇસ સુઆરેઝે અને ફિલિપ કોટિન્હોએ ગોલ કર્યો હતો. મલાગાના સેમ્યુઅલ ગાર્સિયને 30મી મિનિટે રેડ કાર્ડ મળ્યું હતું. ત્યારબાદ મલાગાને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. બાર્સેલોનાના લાયોનલ મેસ્સી આ મેચમાં રમ્યો શક્યો નહોતો.