Asia Cup 2018: શોએબ મલિક થઇ શકે છે ટ્રંપ કાર્ડઃ લક્ષ્મણ

Asia Cup 2018: શોએબ મલિક થઇ શકે છે ટ્રંપ કાર્ડઃ લક્ષ્મણ

એશિયા કપની શરૂ થવાના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ ટૂર્નામેંટમાં ભારતના ઉપરાંત પાકિસ્તાનને પણ દમદાપ ટીમ માનવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણએ આવતા અઠવાડીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચ વિષે એક મહત્વનું નિવેદન આપ્યું છે. લક્ષ્મણનું માનવું છે કે પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે હોવાથી મેચમાં સારુ પ્રદર્શન કરશે. સ્પિન બોલિંગ માટે તેઓ એક સારા ખેલાડી છે. કેમ કે, મધ્ય ઓવરોમાં ભારત સ્પિનની સાથે આક્રમણ કરવાનું પસંક કરશે. ભારતની પાસે આ સમયે ચહલ અને કુલદીપ એમ બે સારા સ્પિનર છે. જ્યારે પાકિસ્તાન પાસે ફખર જમાન અને બાબર આજમ છે.’