અમેરિકન ફેથ મિલરે કંપાઉન્ડ જુનિયર મહિલા કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો 

અમેરિકન ફેથ મિલરે કંપાઉન્ડ જુનિયર મહિલા કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો 

અમેરિકાની ફેથ મિલરે કમ્પાઉન્ડ જુનિયર મહિલા આર્ચરીમાં વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. તેણે રોમમાં ઇંડોર આર્ચરી વર્લ્ડ સીરિઝ ઇવેન્ટમાં 600માંથી 594 સ્કોર કર્યો હતો. મિલરે રોમ આર્ચરી ટ્રોફી પણ જીતી છે. તેણે 12 વર્ષ અગાઉ એરિકા જોન્સે 593 પોઇન્ટનો રેકોર્ડ તોડ્યો હતો. આ વર્ષે ઇંડોર આર્ટરી વર્લ્ડ સીરિઝની ત્રણેય ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ બન્યા છે.