વુડસને ડૉક્ટરે આપી કમબેક કરવાની છૂટ: ઇએસપીએન

વુડસને ડૉક્ટરે આપી કમબેક કરવાની છૂટ: ઇએસપીએન

સોમવારે ટાઇગર વુડસને ડૉકટર તરફથી ગોલ્ફની પ્રવૃત્તિ શુરું કરવાની છૂટ મળી ગઈ છે. 14 વખત મુખ્ય ચેમ્પિયનશિપ જીતનાર વુડસે હાલમાં પીઠની સર્જરી કરાવી છે.

41 વર્ષીય અમેરિકને છેલ્લા બે વર્ષમાં માત્ર છ સ્પર્ધાત્મક રાઉન્ડજ રમ્યા છે.

વુડસ જે એક સમયે સૌથી ટોચના ખેલાડી હતા તે પોતાના 14 મુખ્ય ખિતાબમાંથી છેલ્લું ખિતાબ વર્ષ 2008માં જીત્યું હતું.