ભારતની મહિલા હોકી ટીમનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય

ભારતની મહિલા હોકી ટીમનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય

મેચમાં ૧-૪થી નાલેશીભર્યા પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની હોકી સિરીઝમાં હજુ ચાર મેચો રમાવાની છે. પ્રથમ બે ક્વાર્ટરમાં ન્યૂઝિલેન્ડનો દબદબો રહ્યો હતો. જોર્ડન ગ્રાન્ટ અને ઓલિવીયા મેરીના ગોલને સહારે ન્યૂઝિલેન્ડે ૨-૦થી હાફ ટાઈમે સરસાઈ મેળવી હતી. આ પછી ભારતે આક્રમક શરૃઆત કરતાં અનુપા બારલાના ગોલને સહારે ખાતું ખોલાવ્યું હતુ.