ISROના રોકેટે સેલ્ફી લીધી

ISROના રોકેટે સેલ્ફી લીધી

104 સેટેલાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ પહેલી વાર લોન્ચ કરેલા રોકેટથી સેલ્ફી લીધી છે. આ દરમિયાન ઈસરોના ઓન બોર્ડ કેમેરાએ કેટલીક સેલ્ફીઓ લીધી હતી. જ્યારે તમણે રોકેટ ઉપર જતી વખતનો આખો વીડિયો રિલિઝ કર્યો છે. જેમાં બધા 104 સેટેલાઈટ નિકળતા જોઈ શકાય છે. આ કેમેરો પ્રતિદિવસે પૃથ્વીની સપાટીના સ્નેપશોટ મોકલશે.સોર્સ સંદેશ ન્યૂઝ