નોકિયાએ 5 કેમેરાવાળો ફોન લોન્ચ કર્યો

નોકિયાએ 5 કેમેરાવાળો ફોન લોન્ચ કર્યો

સ્માર્ટફોનના માર્કેટમાં સ્થાન બનાવવા માટે ઝઝૂમી રહેલી નોકિયા ટૂંક સમયમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન નોકિયા 9 લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનના પાછલા હિસ્સામાં પાંચ કેમેરા આપવામાં આવ્યા છે. તદુપરાંત સ્માર્ટફોનમાં નોકિયાX6ની જેમ નોચ્ડ ડિસ્પ્લે ધરાવે છે. આ માહિતી ટ્વિટર પર જાહેર કરેલી લીક રિપોર્ટમાંથી પ્રાપ્ત થઇ છે.