નવી રાજકીય પાર્ટી નહીં બનાવું: મુકુલ રોય

નવી રાજકીય પાર્ટી નહીં બનાવું: મુકુલ રોય

રાજીનામો આપ્યાના એક દિવસ બાદ ભૂતપૂર્વ ત્રિનમુલ કોંગ્રેસ ના નેતા મુકુલ રોયએ સ્પષ્ટ કર્યું છે તે કોઈ નવું રાજકીય પક્ષ ઉભું નહીં કરે અને સાથે જણાવ્યું કે કોઈ પણ સારો નેતા તેની ક્ષમતાથી ગમે તે પાર્ટીમાં સારું કામ કરી શકે.

આગળ તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પહેલાથીજ 40 નોંધાયેલી પાર્ટી છે અને તે 41મી ઉભી કરવા નથી માંગતા.