ગુજરાતમાં સત્તા પરિવર્તનનો સંદેશ, ધાનાણીઅે રૂપાણીના રાજીનામાને અાપી હવા

ગુજરાતમાં સત્તા પરિવર્તનનો સંદેશ, ધાનાણીઅે રૂપાણીના રાજીનામાને અાપી હવા

ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડતા ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ભારે નારાજગી વ્યક્ત કરી ગુજરાત સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. 

ઘટના બાદ IBઅે રૂપાણી સરકાર નિષ્ફળ રહી હોવાનો રિપોર્ટ કરતાં કેન્દ્રમાંથી સીધી PMOની દેખરેખ શરૂ થઈ હતી. જેને પગલે  ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ હતી. રૂપાણી સરકાર પર કેન્દ્ર સરકારની નારાજગી વચ્ચે અાનંદીબેનના નામે સોશિયલ મીડિયામાં કેટલાય સમયથી રૂપાણી સાહેબ પણ રાષ્ટ્રધર્મ નિભાવેની હવા ચાલી રહી છે.